Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

E-Books



પુસ્તકાલયનું સાહિત્ય
 નવલકથા

ધરતીનો બીજો છેડો                           જયંતીભાઈ પટેલ
ગોમતીગઢનો ખજાનો                         જયંતીભાઈ પટેલ
જો થઈ છે!                                    જયંતીભાઈ પટેલ
મનેખ માટીનાં                                જયંતીભાઈ પટેલ
છૂટાછેડા : ઓપન સીક્રેટ          જયંતીભાઈ પટેલ અને અન્ય જીવન એક ફુગ્ગા મહીંની ફુંક      વિજયકુમાર શાહ અને અન્ય
વેઈટ, ડાયેટ એન્ડ ડાયાલીસીસ                  કૃષ્ણદેવ આર્ય
હૈયાનો ઉજાસ                                    કૃષ્ણદેવ આર્ય
ટહુકો વસંતનો                                   કૃષ્ણદેવ આર્ય              
કીડની પ્રત્યારોપણ: સોનેરી સપનાનું આકાશ     કૃષ્ણદેવ આર્ય


અંતરમનનો વરસાદ                       હર્ષદ જોશી ઉપહાર(નવું)
)બોડાણો ભક્ત હરિનો                   હર્ષદ જોશી ઉપહાર (નવું)
પ્રેમ રંગ... રંગ                            હર્ષદ જોશી ઉપહાર(નવું)
 

નવલિકા સંગ્રહ

બાળ સાહિત્ય

અન્ય વિષયનાં પુસ્તકો

કાવ્યસંગ્રહો અને બાળ કાવ્યો
મહેન્દ્રભાઈ શાહનાં વ્યંગચિત્રો
 અન્ય ક્રાન્તિકારી પુસ્તકો માટે અહી ક્લીક કરો.