Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

30 Jun 2016






શ્રી આર.એસ.ઉપાધ્યાય સા.જિલ્લા શિક્ષણાધિકારી બોટાદથી  સાબરકાંઠા પ્રાથમિક જિલ્લા શિક્ષણધિકારી  તરીકે ની બદલી થતા બોટાદ  જિલ્લાના ના તમામ સંઘના હોદેદારો દ્વારા શુભેચ્છા સમારંભ યોજાતા કેમેરાની આંખે   ..........એક ઝલક

















23 Jun 2016

પ્રવાસી શિક્ષક ભરતી ફોર્મ

પ્રવાસી શિક્ષક ભરતી ફોર્મ 

પત્રક-2-પ્રવાસી શિક્ષકને ચુકવવાપાત્ર માનદ વેતન -શાળાનું લેટર પેડ -બાંહેધરી પત્ર -એકાંદરી પત્રક સર્વે