Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

18 Mar 2016

કન્યા કેળવણી રથ યાત્રા અને શાળા પ્રવેશોત્સવ

કન્યા કેળવણી રથ યાત્રા અને શાળા પ્રવેશોત્સવ-2016



બોટાદ જીલ્લાનું વિજ્ઞાન પ્રવાહ નું  શ્રેષ્ઠ પરિણામ 

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષામાં બોટાદ જીલ્લાનું પરિણામ રાજ્યના પરિણામ થી વધુ આવે છે જે બોટાદ  જીલ્લા માટે ગૌરવ સમાન છે 

આર.એસ.ઉપાધ્યાય , જીલ્લા શિક્ષણધિકારી શ્રી બોટાદ 


રાજ્ય નું પરિણામ  : 79.03 %                  બોટાદ નું પરિણામ  93.38 %

ગ્રેડ મુજબ 
A1=00     A2 =14    B1=47      B2=98     C1=198    C 2=187        D =69   

આ ગૌરવંતા પરિણામ ને બોટાદ જીલ્લામાંથી તેમજ રાજ્યના શિક્ષણ તજજ્ઞો - અધિકારીશ્રીઓ તરફથી અભિનંદન ની વર્ષા વરસી રહી છે


https:--125 % મોંઘવારી એરીયર્સ તફાવત ગણતરી 

 કર્સર આડી લીટી પર રાખી  બ્લેક અક્ષર  પર ક્લિક કરી ડાઉન લોડ કરવા 

જેને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરેલ નથી તેઓએ  ગઢડા બોટાદ  તાલુકા એ   અસલ રજીસ્ટર તેમજ  દરેક  છેલ્લા વર્ગ મંજૂરીના પત્રકો ,એન.ઓ.સી.,બહાલી કાયમી બહાલી ,નિવૃત્તિ ના આધારો અને તમામ સાધનિક આધાર પુરાવા સાથે જાણકાર કર્મચારી  સાથે તા. 7-4-2016 ને ગુરુવારે 10-30 કલાકે જી.સી.ઈ.આર.ટી STTI  ગાંધીનગર માં સામેલ પત્રકો ડાઉન લોડ કરી ભરીને ડી.ઈ.ઓ.શ્રીના સહી સિક્કા પ્રમાણિત કરી રજુ કરવા બિન ચૂક હાજર રહેવા 

 કર્સર આડી લીટી પર રાખી  વાદળી  પર ક્લિક કરી ડાઉન લોડ કરવા 

- રોસ્ટર રજીસ્ટર કેમ્પ  ગાંધીનગર ના પત્રકો