Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

1 Jul 2015

જીલ્લા નાયબ નિયામક જાતિ ની કચેરી

  

ડો બાબાસાહેબ  આંબેડકર ની 125મી જન્મ જયંતિ  








વિજ્ઞાન -ગણિત પર્યાવરણ  પ્રદર્શન -2015 

એન્ટ્રી ફોર્મ 


સ્વચ્છતા દિનની ઉજવણી કરવા બાબત 

વિજ્ઞાન -ગણિત પર્યાવરણ  પ્રદર્શન -2015 

 


શિષ્યવૃત્તિ કેમ્પ સમાજ કલ્યાણ કચેરી (વિ.જા. )  બોટાદ  






  જીલ્લા નાયબ નિયામક જાતિ ની કચેરી  લઘુમતી જાતિ માટે ક્લિક કરી ડાઉન લોડ કરો 

તા.30/6/2015 ની સ્થિતિએ  વર્ગ વાઈઝ વિદ્યાર્થી સંખ્યાની માહિતી અને શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી બાબત

જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાય, બોટાદની સુચના અનુસાર  માહે ઓગસ્ટ -15 પગાર બીલ કેમ્પ તા.4-8-15ને મંગળવારે 11-00 કલાકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ ખાતે રાખવામાં આવેલ છે જેની સર્વો આચાર્યાશ્રીઓએ એ નોંધ લેવી