Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

30 Dec 2014

અખબારી યાદી 


ડો.જીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર 

 

22 Dec 2014

એક પણ જુનિયર ક્લાર્ક નથી તેવી  તેવી બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉ.માં.શાળામાં વહીવટી સહાયકની ભરતી કરવા અંગે 



9 Dec 2014


ધોરણ-10 અને ધોરણ-12 સમય પત્રક જાહેર 


બાય સેગ દ્વારા "મનની શક્તિઓથી અભ્યાસમાં પ્રગતિ"પ્રસારણ સંદર્ભે પ્રવચન  

તા.29-12-2014ને સોમવારે બપોરે  1-00 થી 3-00 પુનઃ પ્રસારણ 




ધોરણ -10 અને ધોરણ -12 ની લેઇટ ફી સાથે ફોર્મ ભરવા બાબત