Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

27 Nov 2014

બિન સચિવાલય કારકુન

નવ રચિત બોટાદ જીલ્લામાં સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય દ્વારા બિન  સચિવાલય ની પરીક્ષા લેવાશે   



18 Nov 2014

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ધો-10/12

ખાનગીનું સોગંદનામુંsogand-namu.xls 

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ ધો-10/12 ના ખાનગી ઉમેદવારોના ફોર્મ ભરવા બાબતે 


9 Nov 2014

ધોરણ-10  ખાનગી ઉમેદવાર  માટેprivate_candidates-2015.pdf ખાનગી ઉમેદવાર  માટે

ધોરણ-12 ખાનગી ઉમેદવાર  માટે પરિપત્ર private_studentreg_2015.pdf

બાળ સ્વચ્છતા મિશન તા.14/11/2014 થી 19/11/2014


ધોરણ-10 ખાનગી ઉમેદવાર  માટે પરિપત્ર 

આચાર્યોશ્રીઓ ની મીટીંગમાં હાજર રહેવા બાબત 



  વર્ગ-4 ની ભરતી બાબત 

5 Nov 2014

માર્ચ-2015ની પરીક્ષા માટે ઓન લાઈન ફોર્મ- ગુણોત્સવ -5 તા .20,21,22 નવેમ્બર -2014

ગુણોત્સવ -5 તા 20,21,22 નવેમ્બર -2014


માર્ચ-2015ની પરીક્ષા માટે ઓન લાઈન ફોર્મ ધો-10 ના તા.10/11/2014 સાંજના 16-00 કલાક થી અને  ધો-12  ના સામાન્ય પ્રવાહ  ની પરીક્ષા માટે ઓન લાઈન ફોર્મ તા.15/11/2014થી ભરવાના શરુ થનાર છે.

શાળા આરોગ્ય કાર્યક્રમ ,બાળ સ્વચ્છતા અભિયાન તથા ધો-10,12 ની પરીક્ષા ના આવેદન પત્રો ભરવા બાબત


3 Nov 2014

બોનસ બીલ

બોનસ બીલ   અહી નીચેની લાઈન પર કર્સર   કરી ડાઉન લોડ કરો
https://bonus /2014/11/bonus-2014-record-12.xls

2 Nov 2014

શાળા આરોગ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ

શાળા આરોગ્ય  કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગ  દ્વારા       તા.13-11-2014 ના રોજ  બપોરે  12 કલાકે જોવાનું રહેશે

1 Nov 2014

ગ્રાન્ટેડ શાળાને  ફાળવેલ  ઇન્ડેક્ષ  નંબરના પાસવર્ડ મેળવી લેવા