Chalti Patti

મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે બોટાદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ,બોટાદ શ્રી એચ.આર.ચાવડા ની સુચના અનુસાર આચાર્યશ્રીઓને જણાવવાનું કે જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના માર્ચ-2017 નિયમિત પગારબીલ કેમ્પ તા.4-3-2017ને શનિવારના રોજ 11-00 કલાકે શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે કર્મચારીઓના જી.પી.એફ. ,ઈન્ક્મટેક્સ ,ક્રેડિટ સોસાયટી ની કપાત માં ફેરફાર કરવા માંગતા કર્મચારીઓના રેકર્ડ ટાઈપ -3માં દર્શાવી તૈયાર કરી લાવવાના રહેશે આ સાથે પ્રવાસી શિક્ષકના મહેતાણા બિલ પણ રજુ કરવાના રહેશે કેઆથી બોટાદ જિલ્લા ના તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા. 6-4-2017 થી તા 8-4-2017 સુધી માં ખાતાકીય ઓડિટ શ્રી એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ બોટાદ ખાતે રાખેલ છે જેની સર્વોએ નોંધ લેવી તા 8-4-2017 ને શનિવારે 11-00 કલાક સુધી જ રહેશે જેથી વહેલીતકે ઓડિટ કરાવી લેવું આદેશથી ખાતાકીય ઓડિટર ગાંધીનગર

31 Aug 2014

ખેલ મહાકુંભ-2014 અંડર -11/13/16 અને 16 વર્ષના ઉપરના વય  ગ્રુપના ખેલાડીઓના રજીસ્ટ્રેશન .khelmahakumbh.org

26 Aug 2014

  બોટાદ  જીલ્લાની  શાળાઓ માં  1 લી થી પાંચ દિવસ જ્ઞાન સપ્તાહ

બોટાદ  જીલ્લાની  તમામ  સરકારી ,અનુદાનિત  અને બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર  માધ્યમિક શાળાઓમાં  તા. 1 થી 5  સપ્ટેમ્બર  દરમિયાન જ્ઞાન સપ્તાહની  ઉજવણી થશે.જે અંતર્ગત તા.30 અને તા.31 ઓગસ્ટના રોજ ગામની સફાઈ અને સ્વચ્છ ગામ અભિયાન  તથા 1 લી સપ્ટેમ્બર ના રોજ શાળાના સંકુલની સામુહિક સફાઈ વર્ગ સુશોભન હરીફાઈ અલગ અલગ સ્પર્ધાઓ યોજી પ્રમાણપત્રો તથા ઈનામોનું વિતરણ તથા તા 2 જી સપ્ટેમ્બર ના રોજ શાળાઓમાં વકતૃત્વ સ્પર્ધા ,નિબંધ સ્પર્ધા,  કાવ્ય વાંચન,કેરમ ,યોગાસન , મહાપુરુષોના ચરિત્ર વાંચન જેવી સ્પર્ધાઓ યોજાશે તા.3 જીના રોજ શાળાનું સંચાલન તેમજ શાળાનું શૈક્ષણિક કાર્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરશે તા.4 ના રોજ પ્રભાત ફેરી જેમો વ્યસન  મુક્તિ અભિયાન  વૃક્ષારોપણ ,ચિત્ર સ્પર્ધાનું આયોજન થશે તા.5 ના રોજ  નિવૃત શિક્ષકોને નિમંત્રણ આપીને ગ્રામ જનો સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ ના સભ્યો,ટ્રસ્ટીઓ  અને શિક્ષકોની હાજરીમાં ગુરુ વંદનાનું આયોજન કરવા જીલ્લા શિક્ષધીકારી સા શ્રી આર.એસ.ઉપાધ્યાય સા. બોટાદ ના જણાવ્યુ હતું  શિક્ષક દિવસ સપ્તાહ તા.1 થી 5 સપ્ટેમ્બર 2014 ઉજવવાની  નક્કી કરવામાં આવેલ છે આ  વેબ સાઈટ www.ssagujarat.org  માં માહિતી ડાઉન લોડ કરી અભ્યાસ કરી  સપ્તાહની ઉજવણી કરવી .